Privacy Policy

Gujarati Tool તમારી પ્રાઇવસીનો સન્માન કરે છે. મોટાભાગના ટૂલ્સ તમારા browser માં જ કામ કરે છે અને ફાઇલો અમારી server પર store થતી નથી.

1. Information Collection

અમે સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિગત માહિતી ફરજિયાત રીતે એકત્રિત કરતા નથી, સિવાય તમે સ્વયં સંપર્ક ફોર્મ અથવા ઈમેલ દ્વારા આપો.

2. Cookies

Site performance અને basic preferences માટે cookies નો ઉપયોગ થઈ શકે છે.

3. Third-party Services

ભવિષ્યમાં analytics અથવા ads services વપરાઈ શકે છે. એ સેવાઓ પોતાની policy પ્રમાણે data handle કરી શકે છે.

4. User Files

Image, PDF અથવા અન્ય local files browser-side process થાય છે.

5. Policy Updates

આ policy સમયાંતરે બદલાઈ શકે છે.